ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસાગર ગણિ

From Ekatra Wiki
Revision as of 12:08, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવસાગર(ગણિ)'''</span> : અંચલગચ્છના કોઈ દેવસાગરગણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દેવસાગર(ગણિ) : અંચલગચ્છના કોઈ દેવસાગરગણિને નામે ‘ચતુર્થકર્મગ્રંથયંત્રકાણિ’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તેમને દેવસાગર-૧ કે ત્યાં નિર્દિષ્ટ વાચક દેવસાગર ગણવા કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]