ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેશળ

From Ekatra Wiki
Revision as of 12:13, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેશળ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ભાવનગર પાસે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દેશળ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ભાવનગર પાસેના લીલિયાના સિંધી મુસલમાન. પચાસેક પદોના રચનાર આ વેદાંતી કવિનું ૧ રૂપકાત્મક જ્ઞાન-યોગમાર્ગી પદ મુદ્રિત મળે છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.). [ર.સો.]