ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નન્ન સૂરિ

From Ekatra Wiki
Revision as of 06:06, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નન્ન(સૂરિ)'''</span> : આ નામથી કોરંટગચ્છના નિર્દેશ સાથે કે એવા નિર્દેશ વિના કેટલીક લઘુ કૃતિઓ મળે છે. પરંતુ કેટલાંક કારણોથી એ કૃતિઓ નન્નસૂરિ-૧ની હોવાની વિશેષ સંભાવના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નન્ન(સૂરિ) : આ નામથી કોરંટગચ્છના નિર્દેશ સાથે કે એવા નિર્દેશ વિના કેટલીક લઘુ કૃતિઓ મળે છે. પરંતુ કેટલાંક કારણોથી એ કૃતિઓ નન્નસૂરિ-૧ની હોવાની વિશેષ સંભાવના છે. તેથી એ કૃતિઓ નન્નસૂરિ-૧માં જ સમાવિષ્ટ કરી છે.