ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેરામ-૧

From Ekatra Wiki
Revision as of 06:28, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરભેરામ-૧'''</span>  [                ] : બેચર ભટ્ટના શિષ્ય. ૪૦ કડીના ‘મચ્છવેધ’ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિ અને નરભેરામ-૨ને જુદા ગણે છે. ‘ગુજરાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નરભેરામ-૧  [                ] : બેચર ભટ્ટના શિષ્ય. ૪૦ કડીના ‘મચ્છવેધ’ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિ અને નરભેરામ-૨ને જુદા ગણે છે. ‘ગુજરાતના સારસ્વતો’ કવિને ઈ.૧૭મી સદીમાં મૂકે છે, પરંતુ એ માટે કોઈ આધાર નથી. આ કવિ નરભેરામ-૨ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી. [ચ.શે.]