ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર-૪

From Ekatra Wiki
Revision as of 11:45, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાકર-૪'''</span> [                ] : પોતાને ‘લઘુ નાકર’ તરીકે ઓળખાવે છે. ‘કૃષ્ણ-ગીત’ (લે. સં.૧૮મી સદી અનુ.) અને ૫ કડીના ‘ભવાનીનો છંદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાસ્વરૂપો; ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નાકર-૪ [                ] : પોતાને ‘લઘુ નાકર’ તરીકે ઓળખાવે છે. ‘કૃષ્ણ-ગીત’ (લે. સં.૧૮મી સદી અનુ.) અને ૫ કડીના ‘ભવાનીનો છંદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાસ્વરૂપો;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]