ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમદાસ-૧

Revision as of 06:01, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમદાસ-૧'''</span>  [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. સંતરામ મહારાજનો મહિમા કરતાં કેટલાંક પદ (૧ મુ.)ના કર્તા. ક્યાંક કર્તાનામછાપ ‘પ્રેમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેમદાસ-૧  [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. સંતરામ મહારાજનો મહિમા કરતાં કેટલાંક પદ (૧ મુ.)ના કર્તા. ક્યાંક કર્તાનામછાપ ‘પ્રેમદા’ પણ મળે છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, નવેમ્બર ૧૯૨૫-‘નડિયાદના સંતરામજી મહારાજનું શિષ્યમંડળ’, છગનલાલ વિ. રાવળ.[શ્ર.ત્રિ.]