ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફત્તેઅલીશાહ

Revision as of 09:37, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ફત્તેઅલીશાહ'''</span> [                ] : હજરત પીર હસન કબીરદીનના કુટુંબમાંથી ઊતરી આવેલા એક સૈયદ. ૧૨ કડીના ૧ ‘ગીનાન’(મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪(+સં.){{Right|[શ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ફત્તેઅલીશાહ [                ] : હજરત પીર હસન કબીરદીનના કુટુંબમાંથી ઊતરી આવેલા એક સૈયદ. ૧૨ કડીના ૧ ‘ગીનાન’(મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪(+સં.)[શ્ર.ત્રિ.]