ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફાંગ

Revision as of 09:38, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ફાંગ'''</span> [ઈ.૧૭૦૩ સુધીમાં] : ગણપતિના પુત્ર. જ્ઞાતિએ મોઢ. વિજાપુર પાસેના લાડોલ ગામના વતની. ૨૭ કડવાંની ‘કસોદ્ધરણ’ (લે.ઈ.૧૭૦૩)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ફાંગ [ઈ.૧૭૦૩ સુધીમાં] : ગણપતિના પુત્ર. જ્ઞાતિએ મોઢ. વિજાપુર પાસેના લાડોલ ગામના વતની. ૨૭ કડવાંની ‘કસોદ્ધરણ’ (લે.ઈ.૧૭૦૩)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ.[કી.જો.]