ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફૂલજી
Revision as of 09:39, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ફૂલજી'''</span> [ ] : બારોટ કવિ. ૬ કડીની માતાજીની ૧ ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકવ્ય, પ્ર. સાકરલાલ બુલખીદસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.){{Right|[કી.જો.]}}...")
ફૂલજી [ ] : બારોટ કવિ. ૬ કડીની માતાજીની ૧ ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકવ્ય, પ્ર. સાકરલાલ બુલખીદસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.)[કી.જો.]