ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવિવિજ્ય-૨

From Ekatra Wiki
Revision as of 09:53, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવિવિજ્ય-૨'''</span> [ઈ.૧૭૯૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ‘(ગોડી)પાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાવિવિજ્ય-૨ [ઈ.૧૭૯૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ‘(ગોડી)પાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]