ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૂધર મુનિ-૨

From Ekatra Wiki
Revision as of 10:08, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભૂધર(મુનિ)-૨'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજના શિષ્ય. ‘જંબુકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૧), ૨૧ કડીની ‘અષ્ટકર્મ-તપાવલી-સઝાય’ (ર.ઈ.૧૭૬૧) તથા ‘ચિત ચેતવણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભૂધર(મુનિ)-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજના શિષ્ય. ‘જંબુકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૧), ૨૧ કડીની ‘અષ્ટકર્મ-તપાવલી-સઝાય’ (ર.ઈ.૧૭૬૧) તથા ‘ચિત ચેતવણી-ચોસઠી’ (ર.ઈ.૧૭૬૪/સં. ૧૮૨૦, શ્રાવણ-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી.[ગી.મુ.]