Revision as of 04:01, 6 September 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મકન'''</span> : આ નામે કેટલાંક પદો અને ૧૭ કડીની ‘શિખામણ (અકરમ અધિકાર)’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મકન છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.{{Right|...")
મકન : આ નામે કેટલાંક પદો અને ૧૭ કડીની ‘શિખામણ (અકરમ અધિકાર)’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મકન છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.[કી.જો.]