ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહેશ મુનિ
Revision as of 10:06, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહેશ(મુનિ)'''</span> [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ગુજરાતી-હિન્દી-મિશ્ર ભાષામાં ૩૪ કડી, દુહાબદ્ધ ‘અઢાર-બત્રીસી/કક્કા-બત્રીસી’ (ર.ઈ.૧૬૬૯; મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્...")
મહેશ(મુનિ) [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ગુજરાતી-હિન્દી-મિશ્ર ભાષામાં ૩૪ કડી, દુહાબદ્ધ ‘અઢાર-બત્રીસી/કક્કા-બત્રીસી’ (ર.ઈ.૧૬૬૯; મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]