ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિનાથ

Revision as of 04:12, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિનાથ'''</span> [                ] : વડનગરા નાગર બ્રાહ્મણ. ચારથી ૨૦ કડીના માતાજીના ગરબા, છંદ, ઠુમરી, ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મુનિનાથ [                ] : વડનગરા નાગર બ્રાહ્મણ. ચારથી ૨૦ કડીના માતાજીના ગરબા, છંદ, ઠુમરી, ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]