ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘજી

From Ekatra Wiki
Revision as of 04:30, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મેઘજી'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પિતા કાશી. ખંભાતના વતની. ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૬૧), ‘હનુમાનચરિત્ર’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘સુદામા-આખ્યાન’ના કર્તા. સદર્ભ : ૧. ગુજૂકહકીકત;...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મેઘજી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પિતા કાશી. ખંભાતના વતની. ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૬૧), ‘હનુમાનચરિત્ર’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘સુદામા-આખ્યાન’ના કર્તા. સદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]