ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘવિજ્ય-૨

Revision as of 04:34, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘવિજ્ય-૨'''</span> [ઈ.૧૬૮૩માં હયાત] : જૈન સાધુ. લાભવિજ્યની પરંપરામાં ગંગવિજ્યના શિષ્ય. ‘ચોવીશી/ચોવીસીજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૮૩; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મેઘવિજ્ય-૨ [ઈ.૧૬૮૩માં હયાત] : જૈન સાધુ. લાભવિજ્યની પરંપરામાં ગંગવિજ્યના શિષ્ય. ‘ચોવીશી/ચોવીસીજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૮૩; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]