ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણછોડ-૬
Revision as of 04:42, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રણછોડ-૬'''</span> [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ૧૭ કડીના ‘શ્રીજી મહારાજની ઉત્પત્તિ વિશે’(મુ.) તથા ૬ કડીના ‘માણકી ઘોડી વિશે’નાં પદોના કર્તા. ‘શ્ર...")
રણછોડ-૬ [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ૧૭ કડીના ‘શ્રીજી મહારાજની ઉત્પત્તિ વિશે’(મુ.) તથા ૬ કડીના ‘માણકી ઘોડી વિશે’નાં પદોના કર્તા. ‘શ્રીજીની વાતો’ આ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : સહજાનંદવિલાસ, પ્ર. હિંમતલાલ બ. સ્વામિનારાયણ તથા ગીરધરલાલ પ્ર. માસ્તર, ઈ.૧૯૧૩. સંદર્ભ : ફૉહનામાવલિ. [ચ.શે.]