ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્ન મુનિ

From Ekatra Wiki
Revision as of 04:46, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્ન(મુનિ)'''</span> : આ નામે ૫ કડીનું ‘સિદ્ધાચલ-સ્ત્વન’ (લે.સં. ૧૮મી સદી અનુ), ૬ કડીની ‘પરસ્ત્રીત્યાગ કરવાની સઝાય’(મુ.), ૫ કડીનું ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૭ કડી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રત્ન(મુનિ) : આ નામે ૫ કડીનું ‘સિદ્ધાચલ-સ્ત્વન’ (લે.સં. ૧૮મી સદી અનુ), ૬ કડીની ‘પરસ્ત્રીત્યાગ કરવાની સઝાય’(મુ.), ૫ કડીનું ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૭ કડીનું ‘સીમંધરસ્વામી સ્તવન’(મુ.) તથા કેટલીક હિન્દી રચનઓ મળે છે. આ કયા રત્ન(મુનિ) છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકપ્રકાશ : ૧;૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. શંસ્તવનાવલી; ૬. શોભનસ્તવનાવલી, પ્ર. શા. ડાહ્યાભાઈ ફતેહચંદ, ઈ.૧૮૮૭. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]