ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નહર્ષશિષ્ય
રત્નહર્ષશિષ્ય [ઈ.૧૬૨૩માં હયાત] : જૈન. ‘મોતી કપાસિયાની ચોપાઇ’ (ર.ઈ.૧૬૨૩)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.