ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીલાભ

From Ekatra Wiki
Revision as of 09:59, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીલાભ'''</span> [ઈ.૧૫૪૭માં હયાત] : જૈન સાધુ. ‘ભુવનભાનુકેવલીચરિત્ર-સ્તબક’ (ર.ઈ.૧૫૪૭)ના કર્તા. મૂળ કૃતિ પ્રાકૃતમાં છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.}} {{Poem2Close}} <br> {{HeaderNav2...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લક્ષ્મીલાભ [ઈ.૧૫૪૭માં હયાત] : જૈન સાધુ. ‘ભુવનભાનુકેવલીચરિત્ર-સ્તબક’ (ર.ઈ.૧૫૪૭)ના કર્તા. મૂળ કૃતિ પ્રાકૃતમાં છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.