Revision as of 10:02, 10 September 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીસુંદર-૧'''</span> [ઈ.૧૬૬૮માં હયાત] : ‘સમકીત-સઝાય’ (ર.ઈ.૧૬૬૮)ના કર્તા. લક્ષ્મીસુંદર-૨ અને આ કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૫...")
લક્ષ્મીસુંદર-૧ [ઈ.૧૬૬૮માં હયાત] : ‘સમકીત-સઝાય’ (ર.ઈ.૧૬૬૮)ના કર્તા. લક્ષ્મીસુંદર-૨ અને આ કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૫૧; ૨. રાહસૂચી : ૧. [કા.શા.]