ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીસુંદર-૨
Revision as of 10:02, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીસુંદર-૨'''</span> [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દીપસુંદરની પરંપરામાં ચતુરસુંદરના શિષ્ય. ૪૫૯ કડીની ‘પુણ્યસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂ...")
લક્ષ્મીસુંદર-૨ [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દીપસુંદરની પરંપરામાં ચતુરસુંદરના શિષ્ય. ૪૫૯ કડીની ‘પુણ્યસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]