ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવિમલ

From Ekatra Wiki
Revision as of 10:18, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિવિમલ'''</span> [ઈ.૧૭૬૩માં હયાત] : જૈન. ૯૨૫ ગ્રંથાગ્રના ‘ષષ્ઠ કર્મગ્રંથ-તંત્ર’ (ર.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લબ્ધિવિમલ [ઈ.૧૭૬૩માં હયાત] : જૈન. ૯૨૫ ગ્રંથાગ્રના ‘ષષ્ઠ કર્મગ્રંથ-તંત્ર’ (ર.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]