ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતહંસ
Revision as of 10:20, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લલિતહંસ'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વહંસના શિષ્ય. ૯ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાળા : ૧. {{Right|[ગી.મુ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
લલિતહંસ [ ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વહંસના શિષ્ય. ૯ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાળા : ૧. [ગી.મુ.]