ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલ-૧1
Revision as of 12:12, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાલ-૧'''</span> [ઈ.૧૫૬૮મા ંહયાત] : ખડકદેશના જબાછ ગામના વતની. જ્ઞાતિએ પોરવાડ વણિક. ૪૭૯ કડીની ‘વિક્રમાદિત્યકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, અસાડ વદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદ...")
લાલ-૧ [ઈ.૧૫૬૮મા ંહયાત] : ખડકદેશના જબાછ ગામના વતની. જ્ઞાતિએ પોરવાડ વણિક. ૪૭૯ કડીની ‘વિક્રમાદિત્યકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, અસાડ વદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]