ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યકુશલશિષ્ય

Revision as of 08:54, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યકુશલશિષ્ય'''</span> [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિ-વિજ્યકુશલના શિષ્ય. દુહામાં રચાયેલી ‘શીલરત્ન-રાસ’ (ર.ઈ.૧૬૦૫) કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુસા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યકુશલશિષ્ય [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિ-વિજ્યકુશલના શિષ્ય. દુહામાં રચાયેલી ‘શીલરત્ન-રાસ’ (ર.ઈ.૧૬૦૫) કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]