ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયવિજ્ય

Revision as of 08:56, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયવિજ્ય'''</span> : આ નામે ૨૨ કડીની ‘દ્વારિકાનગરીની સઝાય’(મુ.) મળે છે તેના કર્તા કયા વિનયવિજ્ય છે તે નિશ્ચતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ  : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનયવિજ્ય : આ નામે ૨૨ કડીની ‘દ્વારિકાનગરીની સઝાય’(મુ.) મળે છે તેના કર્તા કયા વિનયવિજ્ય છે તે નિશ્ચતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ  : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાસાસંગ્રહ; ૩. સસંપમાહાત્મ્ય. [ર.ર.દ.]