ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયવિમલ પંડિત

From Ekatra Wiki
Revision as of 08:57, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયવિમલ(પંડિત)'''</span> : આ નામે ૮ કડીની ‘સાધુ-સઝાય/સુગુરુગુણની સઝાય’(મુ.), તથા ૧૩ કડીની ‘સુમતિશિક્ષા-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનયવિમલ છે તે નિશ્ચિતપણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિનયવિમલ(પંડિત) : આ નામે ૮ કડીની ‘સાધુ-સઝાય/સુગુરુગુણની સઝાય’(મુ.), તથા ૧૩ કડીની ‘સુમતિશિક્ષા-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનયવિમલ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]