ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિવિજય-૩
Revision as of 05:07, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃદ્ધિવિજય-૩'''</span> [ઈ.૧૭૫૩માં હયાત] : તપગચ્છની વિજયક્ષમા, વિજયદયા અને વિજયધર્મસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૦ ઢાળના ‘ચિત્રસેન-પદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, વૈશાખ...")
વૃદ્ધિવિજય-૩ [ઈ.૧૭૫૩માં હયાત] : તપગચ્છની વિજયક્ષમા, વિજયદયા અને વિજયધર્મસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૦ ઢાળના ‘ચિત્રસેન-પદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, વૈશાખ સુદ ૬, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]