ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવકીર્તિ

From Ekatra Wiki
Revision as of 06:24, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવકીર્તિ'''</span> [ ] : જૈન સાધુ. લક્ષ્મીકીર્તિના શિષ્ય. ૯ કડીના ‘મણિભદ્રજીનો છંદ/મણિભદ્રવીરસ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શિવકીર્તિ [ ] : જૈન સાધુ. લક્ષ્મીકીર્તિના શિષ્ય. ૯ કડીના ‘મણિભદ્રજીનો છંદ/મણિભદ્રવીરસ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]