ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીદેવ-૨

From Ekatra Wiki
Revision as of 17:03, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીદેવ-૨'''</span> [ઈ.૧૭૧૬માં હયાત]: જ્ઞાનમાર્ગી કવિ. પાટણના વતની. ૪૮૪ કડીની ‘હસ્તામલક’, ‘નરબોધ’(ર.ઈ.૧૭૧૬), ‘પંચીકરણ’, ‘માતરનો ગરબો’ના કર્તા. તેમણે કબીરનાં પદોના અનુવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રીદેવ-૨ [ઈ.૧૭૧૬માં હયાત]: જ્ઞાનમાર્ગી કવિ. પાટણના વતની. ૪૮૪ કડીની ‘હસ્તામલક’, ‘નરબોધ’(ર.ઈ.૧૭૧૬), ‘પંચીકરણ’, ‘માતરનો ગરબો’ના કર્તા. તેમણે કબીરનાં પદોના અનુવાદ પણ કર્યાં છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ;  ૫. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ;  ૫. ડિકૅટલૉગબીજે. [કી.જો.]