ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીહર્ષ
Revision as of 17:11, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીહર્ષ'''</span> : આ નામે કોઈ જૈન કવિની ૧૦ કડીની ‘સાસુવહુ-વિવાદ’ કૃતિ મળે છે. તેના કર્તા શ્રીહર્ષ -૧ છે કે કેમ તે નિશ્ચિત પણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : પ્રાકારૂપર...")
શ્રીહર્ષ : આ નામે કોઈ જૈન કવિની ૧૦ કડીની ‘સાસુવહુ-વિવાદ’ કૃતિ મળે છે. તેના કર્તા શ્રીહર્ષ -૧ છે કે કેમ તે નિશ્ચિત પણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]