ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી ભાઠી-૩
Revision as of 02:18, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરજી(ભાઠી)-૩'''</span> [ ] : ૨૨ કડીની ‘રામદેવપીરના વિવાહ’(મુ.), ‘રામદેવની જન્મોત્રી’(મુ.) તથા ‘રામદેવ પીરની હાવળ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧.દુર્લભ ભજનહંગ્રહ, પ્ર. ગો...")
હરજી(ભાઠી)-૩ [ ] : ૨૨ કડીની ‘રામદેવપીરના વિવાહ’(મુ.), ‘રામદેવની જન્મોત્રી’(મુ.) તથા ‘રામદેવ પીરની હાવળ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧.દુર્લભ ભજનહંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃહત્ હંતહમાજ ભજનાવળી, પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. ભજનચિંતામણિ, પ્ર. હત્હંગ પ્રિન્ટિંગ પ્રેહ, હં. ૧૯૯૨. [કી.જો.]