ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિશંકર-૧

From Ekatra Wiki
Revision as of 04:08, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરિશંકર-૧'''</span> [ઈ.૧૮૪૫ હુધીમાં] : અવટંકે મહેતા. ‘જહાંદારશાની વાર્તા’ (૧૪ વાર્તાઓ) (લે.ઈ.૧૮૪૫) અને દુહા-ચોપાઈમાં ‘બદિએલ જમાલપરીની વાર્તાનું ગુજરાતીમાં ભાષાંતર (લે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હરિશંકર-૧ [ઈ.૧૮૪૫ હુધીમાં] : અવટંકે મહેતા. ‘જહાંદારશાની વાર્તા’ (૧૪ વાર્તાઓ) (લે.ઈ.૧૮૪૫) અને દુહા-ચોપાઈમાં ‘બદિએલ જમાલપરીની વાર્તાનું ગુજરાતીમાં ભાષાંતર (લે.ઈ.૧૮૬૭) કરનાર. હંદર્ભ : ૧. ગૂહાયાદી : ૨. ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]