ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહહોમ-૧

From Ekatra Wiki
Revision as of 11:14, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હંહહોમ-૧'''</span> [ઈ.૧૫૦૯માં હયાત] : તપગચ્છના હેમવિમલહૂરિની પરંપરાના જૈન હાધુ. પંડિત કમલધર્મના શિષ્ય. ઈ.૧૫૦૯માં ચંદેરી (ગ્વાલિયર, લલિતપુર)થી પૂર્વદેશની તીર્થયાત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હંહહોમ-૧ [ઈ.૧૫૦૯માં હયાત] : તપગચ્છના હેમવિમલહૂરિની પરંપરાના જૈન હાધુ. પંડિત કમલધર્મના શિષ્ય. ઈ.૧૫૦૯માં ચંદેરી (ગ્વાલિયર, લલિતપુર)થી પૂર્વદેશની તીર્થયાત્રાએ નીકળેલા હંઘની યાત્રાનું વર્ણન કરતી ૪૯ કડીની ‘પૂર્વદિશિ-તીર્થમાલા/પૂર્વદેશચૈત્યપરિપાટી-રાહ/હ્તવન’ (ર.ઈ.૧૫૦૯-; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાતીહંગ્રહ : ૧. હંદર્ભ : ૧. મરાહહાહિત્ય;  ૨. ફાત્રૈમાહિક, જુલાઈ-હપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન હાહિત્ય : રાહહંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. મુપુગૂહહૂચી; ૫. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]