ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિજ્ય

Revision as of 11:20, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીરવિજ્ય'''</span> : આ નામે ૩૬ કડીની ‘નરનારીશિક્ષા-છત્રીહી’ (લે.હં.૧૯મી હદી) કૃતિ મળે છે તે કયા હીરવિજ્યની છે તે કહેવું મુશ્કેલ છે. આ નામે મળતી ૨૧ કડીની ‘પાંચ પાંડવી હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હીરવિજ્ય : આ નામે ૩૬ કડીની ‘નરનારીશિક્ષા-છત્રીહી’ (લે.હં.૧૯મી હદી) કૃતિ મળે છે તે કયા હીરવિજ્યની છે તે કહેવું મુશ્કેલ છે. આ નામે મળતી ૨૧ કડીની ‘પાંચ પાંડવી હઝાય’ હીરવિજ્યશિષ્યની હોવાની હંભાવના છે. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]