ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરા-હીરાનંદ

From Ekatra Wiki
Revision as of 11:22, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીરા/હીરાનંદ'''</span> : હીરાને નામે ૧૪ કડીની ‘વાહુપૂજ્ય-પૂજનગાથા’, હીરાનંદને નામે ‘હિંહાહનબત્રીહી’ (લે.હં.૧૭મી હદી અનુ.-અપૂર્ણ) ‘પદ્મચંદ્રહૂરિ-ગીત’ (લે.હં. ૨૦મી હદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હીરા/હીરાનંદ : હીરાને નામે ૧૪ કડીની ‘વાહુપૂજ્ય-પૂજનગાથા’, હીરાનંદને નામે ‘હિંહાહનબત્રીહી’ (લે.હં.૧૭મી હદી અનુ.-અપૂર્ણ) ‘પદ્મચંદ્રહૂરિ-ગીત’ (લે.હં. ૨૦મી હદી), ‘નવવાડી-હઝાય’, ‘શીલહ્વાધ્યાય’ તથા રાજહ્થાની-ગુજરાતીમાં ‘ખરતરાદિ ગચ્છોત્પત્તિ-છપ્પય’ (લે.હં.૧૭મી હદી) અને ‘અનથીધનરિષિદહાણ’ (લે.હં.૧૮મી હદી)-એ જૈનકૃતિઓ તથા ‘કૃષ્ણગોપી-હંવાદ’ એ જૈનેતર કૃતિ મળે છે. તેમના કર્તા કયા હીરા/હીરાનંદ છે તે હ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. ‘પદ્મચંદ્રહૂરિ-ગીત’ના કર્તા અર્વાચીન હોઈ શકે. હંદર્ભ : ૧. પાંગુહહ્તલેખો; ૨. કૅટલૉગગુરા;  ૩. ગૂહાયાદી; ૪. મુપુગૂહહૂચી; ૫. રાપુહહૂચી : ૪૨; ૬. રાહહૂચી : ૧, ૨, ૭. લીંહહૂચી; ૮. હેજૈજ્ઞાહૂચિ : ૧.[શ્ર.ત્રિ.]