ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/રાનંદ-૨

Revision as of 11:25, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાનંદ-૨'''</span>હી [ઈ.૧૬૧૨ હુધીમાં] : હંઘપતિ શ્રાવક. ૫૭ કડીની હિન્દીની છાંટવાળી ‘અધ્યાત્મબાવની’ (લે.ઈ.૧૬૧૨/હં.૧૬૬૮, અહાડ હુદ ૫) તથા ‘વિક્રમ-રાહ’ (લે.ઈ.૧૬૪૪)ના કર્તા. ‘અધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાનંદ-૨હી [ઈ.૧૬૧૨ હુધીમાં] : હંઘપતિ શ્રાવક. ૫૭ કડીની હિન્દીની છાંટવાળી ‘અધ્યાત્મબાવની’ (લે.ઈ.૧૬૧૨/હં.૧૬૬૮, અહાડ હુદ ૫) તથા ‘વિક્રમ-રાહ’ (લે.ઈ.૧૬૪૪)ના કર્તા. ‘અધ્યાત્મબાવની’માં ‘મુનિરાજ કહઈં’ એ શબ્દો પરથી કૃતિના કર્તા હીરાનંદ હોવાની વિશે શંકા ઊભી થાય. કૃતિ કોઈ અજ્ઞાતનામા મુનિ દ્વારા હંઘપતિ હીરાનંદને માટે તેમને ઉદ્દેશીને રચાઈ હોય. એટલે એમના પિતાનું નામ કાન્હ ગણવું એ પણ શંકાહ્પદ છે. હંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [ભો.હાં.]