ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુજઉ
Revision as of 05:31, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુજઉ'''</span> : જુઓ સૂજી. સુજાંણ [ઈ.૧૭૭૬માં હયાત] લોંકાગચ્છના જૈન સાધુ. ભીમના શિષ્ય. ૩૨ કડીની ‘શિયલની સઝાય’ (ર.ઈ.૧૭૭૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <...")
સુજઉ : જુઓ સૂજી. સુજાંણ [ઈ.૧૭૭૬માં હયાત] લોંકાગચ્છના જૈન સાધુ. ભીમના શિષ્ય. ૩૨ કડીની ‘શિયલની સઝાય’ (ર.ઈ.૧૭૭૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]