ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરચંદ

From Ekatra Wiki
Revision as of 05:46, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુરચંદ'''</span> : આ નામે ૨૪/૨૭ કડીની ‘સુકોશલઋષિ/મુનિ-સઝાય’ મળે છે. ‘વજ્રસ્વામીભાસ આદિ સ્તવન-સઝાય સંગ્રહ’માં સંગૃહિત સુરચંદની કૃતિઓમાં આ ‘સુકોશલઋષિ/મુનિ-સઝાય’ પણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુરચંદ : આ નામે ૨૪/૨૭ કડીની ‘સુકોશલઋષિ/મુનિ-સઝાય’ મળે છે. ‘વજ્રસ્વામીભાસ આદિ સ્તવન-સઝાય સંગ્રહ’માં સંગૃહિત સુરચંદની કૃતિઓમાં આ ‘સુકોશલઋષિ/મુનિ-સઝાય’ પણ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]