ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરદાસ-૪

From Ekatra Wiki
Revision as of 07:00, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુરદાસ-૪'''</span> [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુંસાઈજીના બીજા પુત્રોના ભક્તકવિઓમાંના એક. તેમણે પદોની (૧૫ કડીનું ૧ મુ.)...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુરદાસ-૪ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુંસાઈજીના બીજા પુત્રોના ભક્તકવિઓમાંના એક. તેમણે પદોની (૧૫ કડીનું ૧ મુ.) રચના કરી છે કૃતિ : પુષ્ટિપ્રસાદી પ્ર. ગોવર્ધન સત્સંગ મંડળના વહીવટકર્તા ચંદ્રવદન મોહનલાલ શાહ, ઈ.૧૯૬૬ (બીજી આ.). સંદર્ભ : પુગુસાહિત્યકારો.[ચ.શે.]