ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરબાઈ

Revision as of 07:08, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુંદરબાઈ'''</span> [સં. ૧૯મી સદી ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ગોસ્વામી બાળક તરીકે તેઓ સંપ્રદાયમાં જાણીતાં હતાં. સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[ચ.શે.]}} {{Poem2Close}} <br> {{He...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુંદરબાઈ [સં. ૧૯મી સદી ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ગોસ્વામી બાળક તરીકે તેઓ સંપ્રદાયમાં જાણીતાં હતાં. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ચ.શે.]