ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સેવક બાપો

From Ekatra Wiki
Revision as of 07:32, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સેવક(બાપો)'''</span> [ ] : માતાના ભક્ત. ૧૩ અને ૨૮ કડીના માતાના ૨ ગરબા(મુ.) તથા ૨૪ કડીના માતાના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સેવક(બાપો) [ ] : માતાના ભક્ત. ૧૩ અને ૨૮ કડીના માતાના ૨ ગરબા(મુ.) તથા ૨૪ કડીના માતાના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; પ્ર. વિશ્વનાથ ગો. ત્રિવેદી, ઈ.૧૮૯૭.[ચ.શે.]