સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/વેવિશાળ
સૌરાષ્ટ્રમાંલીંબુડાનામેનાનુંગામછે. બ્રહ્મનિષ્ઠનથુરામશર્માએગામેથોડોકાળશિક્ષકતરીકેરહેલા, તેથીતેકંઈકજાણીતુંથયુંછે. એગામમાં૧૮૦૦નીઆસપાસમાંઅહિચ્છત્રાજ્ઞાતિનુંએકજખોરડુંહતું. ઘરમાંબેમાણસો : એકસાઠબાસઠવર્ષનીડોશીનેબીજોતેડોશીનાદીકરાનોદીકરો, જેનીઉંમરપાંચસાતવર્ષનીહશે. ડોશીનાંવહુદીકરોબેવર્ષપહેલાંગુજરીગયેલાં. સીમમાંચારખેતરમાંલાગોહતો, તેઆજીવિકાનુંસાધનહતું. એવખતે, ફાગણ-ચૈત્રાનીએકસાંજે, ડોશીનાસાત-આઠજ્ઞાતિભાઈઓચારધામનીયાત્રાકરીનેપાછાંફરતાં, જૂનાગઢથીપોરબંદરજતાં, રસ્તામાંલીંબુડેરાતરહેવામાટેઆવ્યા. ઘેરઆવીયાત્રાળુઓએપૂછ્યું, “છોકરા, તારીડોશીક્યાં?” “બહારગયાંછે, સાંજેઆવશે.” છોકરાએજવાબદીધો. યાત્રાળુઓએપોતાનીપાસેથીપ્રસાદકાઢીઘરમાંથીથાળીમંગાવીનેતેમાંઆપ્યોનેકહ્યું, “છોકરા, કે’જેતારીડોશીનેકેઆચારધામનીજાત્રાનોપ્રસાદછે.” આમકહીયાત્રાળુઓપાછાફર્યા. દિવસહજીહતો, એટલેએકાદઆગળનેગામેરહેવાનોતેમનોવિચારહતો. પાદરેનદીઓળંગીએલોકોજ્યાંઆગળચાલ્યા, ત્યાંઘઉંભરેલાગાડાપરબેસીડોશીસીમમાંથીઆવતાંસામાંમળ્યાં. ડોશીએયાત્રાળુઓનેઓળખ્યા, કહ્યું : “જાત્રાકરીનેઆવોછો, તેથીએમનેએમપાદરવળોટીનેનહીંજાવાદઉં; હાલોપાછા.” યાત્રાળુઓએકહ્યું, “પ્રસાદઘેરદીધોછે, કંઠીપણછે. સારુંથયુંતમેમળીગયાં. હવેજઈએકેજેથીકાલવે’લાપોરબંદરભેળાથઈએ.” “હવેજવાયછે…” ડોશીએકહ્યું, “તમેજાત્રાકરીનેઆવ્યા, નેમારેઆંગણેથીએમનેએમજાવાદઉંતોમનેપાપલાગે. હાલોપાછા. જમી, રાતવિસામોલઈ, સવારેજાજો.” યાત્રાળુઓમાટેડોશીનેલાડુકરવાહતા. પૂરતોલોટહતોનહીં, તેથીદળવાબેઠાં. યાત્રાળુઓએકહ્યું, “ખીચડીકરીનાખો — ખાધેહળવી.” ડોશીએકહ્યું, “આજઆઘેરખીચડીનખવાય.” “પણતમેમાંદારહોછો; કાંઈકથાયતોકાળીટીલીઅમનેલાગે.” “કાંઈનલાગે,” ડોશીએકહ્યું. “ઊલટુંમારાંએવાંપુન્યક્યાંથીકેતમેજાત્રાકરીનેઆવોછોત્યાંતમારેખભેચડીનેજાઉં?” ઘંટીનોઅવાજસાંભળીપાડોશણઆવી; કહ્યું : “મા, મારેઘેરથીલોટલાવીછું. અત્યારેથાક્યાંપાક્યાંદળવુંરહેવાદો.” ડોશીએકહ્યું, “મારેઘેરચારધામનાજાત્રાળુક્યાંથી? નેહુંહવેકેટલાદી? મારામોરારમાટેમનેઆજતોપુન્યરળવાદો.” “લાવો, હુંદળું,” પાડોશણેકહ્યું. “તુંદળેતોમનેશાનુંપુન્યમળે?” ત્યારેપાડોશણેકહ્યું, “મનેતમેપછીદળીનેલોટઆપજો; પણઅત્યારેતોઆમારોલોટરાખો.” ડોશીએનાકહી; કહ્યું, “નવાઘઉંનાલાડુખવરાવું, તોમારાજીવનેશાતારહે.” નેડોશીએસામટાઘઉંદળ્યા. બાટીકરી. જાતેખાંડીલાડુવાળ્યાનેતાણકરીકરીખવરાવ્યા. યાત્રાળુઓપાસેબેસીડોશીએચારધામનીયાત્રાનીવાતોસાંભળી. સહુનેપગેલાગ્યાં. રાતેસહુસૂતાંનેઅચાનકડોશીનેછાતીમાંદુખવાઆવ્યું. બધાજાગીનેઉપચારકરેતેપહેલાંતોડોશીગુજરીગયાં. યાત્રાળુઓએડોશીનીઅંતિમક્રિયાકરી. સ્મશાનેથીસહુપાછાઆવ્યાનેજોયુંતોઓસરીનીથાંભલીનેબથભરીનેછોકરોમોરારછાતીફાટરોતોહતો. પાડોશણબાઈતેનેછાનોરાખવામહેનતકરતીહતી, તેમતેમછોકરાનુંરુદનબેવડાતુંહતું. આજોઈયાત્રાળુઓમાંથીએકેકહ્યું, “આપણેતોજશું, પણઆછોકરાનુંશું? એનુંકોણ?” પ્રશ્નસાંભળીનેહાટીનામાળિયાવાળાશાસ્ત્રીધનેશ્વરડેલીનીબહારનીકળ્યા. સ્મશાનેથીઆવીહજીધોતિયુંબદલ્યુંનહતું. શાસ્ત્રીએપાડોશીનેઘરેજઈકહ્યું, “કોઈબહેનકંકાવટીલઈનેઆવોને!” પાડોશીનેનવાઈલાગી. પણતેણેછોકરીનેકંકાવટીલઈનેમોકલી. ધનેશ્વરેઓરડામાંથીબાજોઠમગાવી, ઓસરીમાંઢાળી, પાંચ-સાતવર્ષનામોરારનેપાણીપાઈબાજોઠેબેસાડયો. બીજાઓપૂછવાલાગ્યાકે, આશુંથાયછે? ત્યાંધનેશ્વરેપાડોશણબાઈનેહાથેમોરારનાકપાળેચાંદલોકરાવ્યોનેકહ્યું : “મારીનંદાનામનીએકનીએકછોકરીઆછોકરાને…..છોકરા, તારુંનામશું?” “મોરાર.” પાડોશણેકહ્યુંનેછોકરાએતેફરીઉચ્ચાર્યું. ધનેશ્વરેકહ્યું, “મારીછોકરીનંદાઆછોકરામોરારજીનેઆપી, નેજેશંકરવ્યાસનેખોળેબેસાડી.” એજવખતેગોળધાણામંગાવીવહેંચાવ્યા. બાળકમોરારનેધનેશ્વરપોતાનીસાથેલઈગયા. શાસ્ત્રીધનેશ્વરેછોકરાનેપોતાનેત્યાંરાખ્યો, ભણાવ્યોનેપરણાવીપાછોલીંબુડેસ્થિરકર્યોત્યાંસુધીલીંબુડાનાઘરખેતરનીયેસંભાળલીધી.