સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/પારિતોષિક પહેલાં પતરાં
આફ્રિકાનાઊંડાણમાંપચાસવર્ષસુધીગરીબોની, દરદીઓની, રક્તપિત્તિયાંઓનીસેવાકરતાંકરતાં૧૯૬૫માંસ્વર્ગેસિધાવેલાડૉક્ટરઆલ્બર્ટશ્વાઈત્ઝરએકદિવસરક્તપિત્તિયાંમાટેનીહૉસ્પિટલનુંછાપરુંબાંધીરહ્યાહતા. તેવેળાએસ્વીડનથીખાસઆવેલએકસંદેશવાહકતેમનીસમક્ષખડોથયોઅનેખૂબખુશાલીદર્શાવતાંબોલ્યો : “હુંસ્ટોકહોમથીઆવુંછું. આપશ્રીનેમારે....” ડૉક્ટરેવચ્ચેજકહ્યું : “ઠીક, ઠીક, આપતરાનોપેલોછેડોજરાપકડવાલાગશો? સારુંથયુંતમેવખતસરઆવીચડયા — એકલેહાથેખીલામારતાંમનેફાવતુંનહોતું.” પોતાનોઉમળકોમાંડશમાવીનેપેલાસજ્જનેડૉક્ટરસાહેબનેમદદકરવામાંડી. ખીલાઠોકાઈરહ્યાએટલેએણેવાતઆગળચલાવી : “ડૉક્ટરશ્વાઈત્ઝર, નોબેલપારિતોષિકસમિતિએમનેઆપનીપાસેમોકલ્યોછે. આપસ્ટોકહોમપધારોઅનેશાંતિમાટેનુંનોબેલપારિતોષિકસ્વીકારો, એવીસમિતિનીવિનંતીછે.” ડૉક્ટરેસહજભાવેકામમાંથીમાથુંઊંચુંકરીનેકહ્યું : “હુંઆવીશ — પણહમણાંઆવીશકાયતેવુંનથી. મારેહજીઆમકાનતૈયારકરવાનુંછે. દરદીઓનેબાપડાનેબહુઅગવડપડેછે. તમેમારાવતીસમિતિનોઆભારમાનજો ..... એપૈસાઆમકાનબાંધવામાંબહુકામલાગશે.” એટલુંબોલીનેડૉક્ટરશ્વાઈત્ઝરનીચુંઘાલીનેપાછાપતરાંબેસાડવાનાકામેલાગીગયા.