સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/પૂરા દસ હજાર નહીં!
Jump to navigation
Jump to search
જમશેદજીમહેતાકરાંચીશહેરનાએકમહાનનાગરિકતરીકેજાણીતાથઈગયા. એમનુંસાધુચરિતજીવનસૌનેપ્રેરણાઆપતુંહતું. કરાંચીમાંલેડીડફરીનસાર્વજનિકહૉસ્પિટલછે. એકવારએહૉસ્પિટલમાટેફંડભેગુંકરવાનુંસૌએવિચાર્યું. જમશેદજીમહેતાનેએમાટેનીકમિટીમાંલેવામાંઆવ્યા. કમિટીએએવુંઠરાવ્યુંકેજેજેદાતાદસહજારરૂપિયાઆપેતેનાનામનીઆરસનીતકતીહૉસ્પિટલનીદીવાલપરમૂકવી. ઘણાસુખીગૃહસ્થોએમોટીમોટીરકમનોંધાવી. જમશેદજીએપણદાનમાંરકમઆપી... પણદસહજારથીથોડાકઓછારૂપિયાતેમણેઆપ્યા. એમણેદસહજારપૂરાકેમનહીંઆપ્યાહોય, તેકહેવાનીજરૂરનથીને? [‘જનસત્તા’ દૈનિક :૧૯૭૬]