સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/દીક્ષા સમાન
Jump to navigation
Jump to search
આશ્રમમાંમારાહાથ, પગ, આંખોબધુંમગનલાલજહતા. દુનિયાનેક્યાંખબરછેકેમારુંકહેવાતુંમહાત્માપણુંપવિત્ર, બાહોશઅનેએકનિષ્ઠએવાસાથીઓનામૂકવૈતરાનેજઆભારીછે? અનેઆવાસાથીઓમાંમારેમનસૌથીશ્રેષ્ઠ, પવિત્રઅનેઉત્કૃષ્ટતેમગનલાલહતા. જેનેમારાસર્વસ્વનાવારસતરીકેમેંચૂંટીકાઢ્યોહતો, તેચાલ્યોગયો. મારામાંઈશ્વરઉપરજીવતીશ્રદ્ધાનહોતતોપોતાનાપુત્રકરતાંયેવધારેવહાલો, જેણેમનેકોઈકાળેદગોદીધોનહોતો, જેઉદ્યોગનીમૂતિર્હતો, વિશ્વાસુકૂતરાનીપેઠેજેણેઆશ્રમનીઆથિર્કઅનેઆધ્યાત્મિકચોકીદારીકરી, તેનેખોઈબેઠાપછીહુંતોગાંડોથઈનેબરાડાપાડતોહોત. એનુંજીવનમારેમાટેદીક્ષાસમાનછે. [‘આશ્રમનોપ્રાણ’ પુસ્તક]