સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહમ્મદ માંકડ/હિંમત — મારો દોસ્ત
એકલોએકલોવિચારુંછુંત્યારેલાગેછેકેહુંશક્તિશાળીહોઉંકેનહોઉં, પણભાગ્યશાળીતોજરૂરછું. ઉંમરનાનીહોવાછતાંમાણસોનેઈર્ષ્યાઆવેએટલીકીર્તિ — જેનોલાગવગતરીકેઉપયોગથઈશકેએવીકીર્તિ — મેંમેળવીછે. નેએટલેજરોજકેટલાયેમાણસોમારેત્યાંધક્કાખાયછે. લોકોનેધક્કાખવડાવવામાંમનેએકજાતનોઆનંદપણમળેછે. એવખતેઘણીવારમનેબાળપણનોએકપ્રસંગયાદઆવીજાયછે. મારીબાજમીરહ્યાપછીકૂતરાનેરોટલીનાખવામનેમોકલતી. રોટલીફેંકીનેચાલ્યાઆવવુંમનેગમતુંનહિ. હુંરોટલીનાઝીણાઝીણાટુકડાકરતોનેપછી, મોંઊંચુંકરીદીનવદનેમારીસામેતાકીનેપૂંછડીપટપટાવતાકૂતરાનેદૂરદૂરએકટુકડોફેંકી, મારીએરમતનેસગર્વનીરખીરહેતો. નોકરીમાટે, બદલીમાટે, ભલામણચિઠ્ઠીલેવામાટે, માણસોમારીપાસેઆવેછેત્યારેએમનીઆંખોમાંએવીજયાચકવૃત્તિજોઈનેમારોજૂનોગર્વઘણીવારઊછળીઆવેછે. મારાપિતાશિક્ષકહતા. (અત્યારેગામડામાંનિવૃત્તજીવનગાળેછે.) એમનાજેવાથવાનીમનેકદીઇચ્છાનથીથઈ. મારાએકકાકાવકીલહતા. એમનેહંમેશાંઅનુકરણીયલાગ્યાછે. એમનાઘેરકોઈઆવેએટલેતરતએપૂછતા, “કેમભાઈ, શુંકામછે?” આવનારકહે, “ખાસકાંઈકામનથી. અમસ્થોજરા…” તોતરતજએબોલીઊઠતા, “મારેત્યાંઅમસ્થુંકોઈઆવતુંજનથી — નેઅમસ્થાઆવવુંયેનહિ.” આજેહુંપણસગર્વકહીશકુંએવીસ્થિતિમાંછુંકે, મારેત્યાંકામવગરકોઈઆવતુંજનથી. નેકદાચકોઈકામછુપાવવાનોઢોંગકરેતોહુંએનીપાસેથીવાતકઢાવીશકુંએટલીબુદ્ધિનેચાલાકીપણમારામાંછે. હુંપણવકીલછું. જોકેવકીલાતપરહુંજીવતોનથી. પ્રજાનીસેવાબીજીરીતેકરવાનોમનેલહાવોમળ્યોછે. પ્રજાજેને‘નેતા’ કહેએવોનાનકડોપણહુંનેતાછું. લોકોનાંટોળાંઓવચ્ચેહુંજીવુંછું. એમજીવવુંમનેફાવેછે — ગમેછે. માણસોમારીપાસેમદદમાગવાઆવે, હુંકંટાળાજનકચહેરેએમનેમદદકરું, નેબદલામાંભાવભરીઆંખેમારીસામેજોઈનેતેઓહાથજોડે — એબધુંમનેગમેછે. પણઆપણાલોકોમાંએકકુટેવછે : જેનીપાછળપડ્યાએનીપાછળપડ્યા, એવોઆપણાલોકોનોસ્વભાવછે. એનેકારણેક્યારેક, ખરેખર, મનેકંટાળોઆવેછે. કેટલાકમાણસોતોઅવનવાંસગપણકાઢીનેમારેત્યાંઆવીચડેછેનેપછીમારેઘેરજધામાનાખેછે. એવાલપિયાઓથીકોણત્રાસીનજાય? એમાંકોઈકોઈતોવળીજેકામેઆવ્યાહોયએકામમારાથીછુપાવ્યાકરેછે (તકજોઈનેકહેવાનીરાહમાં). એવાલોકોનીછુપાવેલીવાતનેચાલાકીપૂર્વકપકડીપાડીનેખુલ્લીપાડીદેવામાંમનેઅનોખોઆનંદમળેછે. તેદિવસેરવિવારહતો. રવિવારેહુંખાસઆનંદમાંહોઉંછું, કારણકેએકાદપ્રોગ્રામમાંમારેહાજરીઆપવાનીહોયજછે. તેદિવસેપણનાનુભાઈકૉન્ટ્રાક્ટરતરફથીયોજાયેલપાર્ટીમાંમારેજવાનુંહતું. ગામથીપંદર-વીસમાઈલદૂરનવોડેમબંધાતોહતોનેત્યાંવગડામાંજબપોરનુંજમણગોઠવ્યુંહતું. અગિયારેકવાગ્યેમોટરમનેતેડવાઆવવાનીહતી. દસેકવાગ્યેમારાબારણામાંપરિચિતચહેરોદેખાયો. આવીનેએમાણસહસ્યો. હાસ્યઉપરથીહુંએનેઓળખીગયો; એહિંમતહતો. શરીરમાંઘણોફેરફારથઈગયોહતો, ચહેરોકાંઈકલોહીભર્યોબન્યોહતો. પણહજીએએવુંજબેવકૂફીભર્યુંહસતોહતો. “જેજે, રસિકભાઈ!” એણેપગરખાંકાઢતાંકહ્યું, “હુંતોઘરગોતીગોતીનેથાકીગયો, ભાઈસા’બ.” એનાએશબ્દોનિર્દંશહોવાછતાંમનેએનાપરપારાવારગુસ્સોચડયો. શબ્દોનાએકજઝાટકેએણેમારીઆબરૂનેકતલકરીનાખીહતી. શુંહુંએટલોબધોઅપરિચિતહતોકેલત્તામાંમારુંઘરશોધતાંએનેમુશ્કેલીપડી? એનેકઈરીતેસમજાવવો? અરે, કોઈનાનાછોકરાનેપૂછ્યુંહોતતોપણ… જૂનીઓળખાણહતી, નેઘણાવખતેએમાણસમળવાઆવ્યોહતો, એથીહુંકંઈબોલ્યોનહિ. પણહજીએએવોજમૂરખહતોએટલુંતોમનેલાગ્યુંજ. મારેનેએનેજૂનીઓળખાણહતીએખરું. પણકામેઆવનારમાણસેકેમવર્તવુંજોઈએ, કેમબોલવુંજોઈએ, એએનેઆવડતુંનહોતું. એમારેઘેરઆવ્યોહતો — મારીપાસેએનેકામહતું — એવાતનોએણેખ્યાલરાખવોજોઈતોહતો. મેંએનાદીદારસામેજોયું. જાડુંધોતિયુંઅનેઆછાપીળારંગનુંપહેરણએણેપહેર્યુંહતું. કાંડેઘડિયાળબાંધીહતી. ચહેરાપરનજરકરી — પેલુંહાસ્યહજીયેત્યાંહતું… શુંકામહશે? નોકરીમાટેઆવ્યોહશે? મારાગામડેથીઘણેભાગેલોકોનોકરીમાટેજમારીપાસેઆવતા, નેહુંએમનેએકયાબીજીનોકરીમેળવીપણઆપતો. પેલોનાનજીકોંઢ, ભીખાગોરનોધનકો, ઈસબમાસ્તર, જગાશેઠનોનાથિયો (બિચારો!), વિસુભાદરબાર, ગગનનીબહેનસવિતા… “એકકલાકથીઆશેરીઓમાંઆંટામારુંછું,” વચ્ચેટપકીપડતાંવળીહિંમતેકહ્યું :“પણઅહીંતમને‘બચુભાઈ’ તરીકેકોણઓળખે?” “એતોખરુંજને!” મેંહસીનેકહ્યું. “એનામથીઅહીંમનેકોણઓળખે?” બાળપણમાંબધાંમને‘બચુ’ કહેતાનેહિંમતપણમને‘બચુ’ જકહેતો. આટલાંવર્ષેપહેલીજવારએણેમને‘રસિકભાઈ’ કહીનેબોલાવ્યોહતો. મનેએયાદઆવ્યું. “એકાએકમનેસાંભરીગયું. એકછોકરોરમતોહતોએનેમેંપૂછ્યું, ‘એલા, રસિકભાઈક્યાંરહેછે?’ મારાસામેજોઈનેએકહે, ‘કોણ, વ્યાસકાકા?’ મેંકીધું, ‘હા’, નેતરતએણેમનેઘરબતાવ્યું.” હુંસહેજફુલાયો. હિંમતહવેડહાપણથીવાતકરતોહતો. પછીએઅમારાગામડાનીઆડીઅવળીવાતોકરવાલાગ્યો. મનેથયું, ‘શુંકામઆવ્યોછેએઝટદઈનેકહેતોસારું; અગિયારવાગશેતોપેલાનાનુભાઈનીમોટરઆવીપહોંચશેનેએનુંકામરઝળીપડશે.’ એનેમદદકરવામાટેમારામનમાંખરેખરીઇચ્છાજાગી. ગમેતેમતોયએનીસાથેમારેજૂનીઓળખાણહતી. મારાંપત્નીનેબોલાવીનેમેંએનીસાથેઓળખાણકરાવી — એથીએનોસંકોચદૂરથાયનેકદાચજલદીવાતકરે! એણેવાતતોકરી — પણએનાંબૈરાં-છોકરાંની. પછીખુશથયોહોયએમમાથેથીએણેટોપીકાઢીનાખીનેમારાબાબાનેતેડીનેરમાડવામાંડ્યો. મનેથયું, ‘આમાણસનક્કીકંઈકકામેઆવ્યોછે; એટલુંજનહિ, પણએકામઘણુંઅગત્યનુંલાગેછે.’ મારાછોકરાઉપરએવધુનેવધુવહાલકરતોહતો — મારીશંકાવધુનેવધુમજબૂતબનતીહતી. છેવટેમેંજએનેપૂછીનાખ્યું. બીજોકોઈહોતતોએનીપાસેથીમેંચાલાકીપૂર્વકવાતકઢાવીનેએનેભોંઠોપાડયોહોત, પણહિંમતતોમારોબાળપણનોસાથીહતો. એશરમાતોહતોએમમનેલાગ્યું, એટલેમેંજપૂછ્યું : “શુંકામેઆવવુંથયું?” “કામ? કામતોખાસકાંઈહતુંનહિ.” (હુંએનીસામેતાક્યો. મારેત્યાંકામેઆવનારાએરીતેજવાતનીશરૂઆતકરતાહતા.) એબોલતોહતો, “એકસગાનેત્યાંઆવ્યો’તો… અરે, પણબાપુજીએઆપેલીચિઠ્ઠીતોમારાખિસ્સામાંજરહીગઈ…” એણેખિસ્સુંથાબડયુંનેએકાએકજયાદઆવ્યુંહોયએમચિઠ્ઠીબહારખેંચીકાઢી. મનેએનાઅભિનયઉપરખીજચડી. એનેકામહતું. કામકઢાવવામાટેમારાપિતાનીચિઠ્ઠીલઈને, સુસજ્જથઈનેએઆવ્યોહતો — નેઉપરથીપાછોઢોંગકરતોહતો! એનાતરફનોમારોસ્નેહભાવસહેજઓસર્યો. આટલોદંભકરવાનીશીજરૂર? મેંસામેથીએનુંકામકરીદેવાનીતૈયારીબતાવીનેપૂછ્યુંહતું, છતાંહજીયેએનાટકકરતોહતો! હા, કારણકેમારાપિતાપાસેએચિઠ્ઠીલખાવીનેલાવ્યોહતો, નેપિતાનીચિઠ્ઠીનોહુંઅનાદરનજકરુંએવીએનેખાતરીહતી. એટલેજતોએપોતાનામોંએથીયાચનાકરતોનહોતોને? ‘પણએનીહાજરીમાંહુંચિઠ્ઠીવાંચીશજનહિ.’ મેંનક્કીકરીનાખ્યું. મારેએનેમોઢેજકહેવડાવવુંહતું. ભલેએયાચનાનકરે, ભલેમારીસામેદયામાગતીનજરેનજુએ, પણવાતતોએનામોઢેથીજમારેસાંભળવીહતી. છાશલેવાજવુંનેદોણીસંતાડવી, એવુંશામાટે? એણેમનેચિઠ્ઠીઆપીએટલેઠંડેકલેજેમેંબાજુમાંટેબલપરએમૂકીદીધી. દરમિયાનમારીપત્નીચાલાવી. એપીધાપછીકહે, “આજેસાંજેમારેજવુંછે.” મનેથયું, હુંઆનેકહીદઉંકેહમણાંજમનેમોટરતેડવાઆવશેનેપછીરાતસુધીહુંમળીનહિશકું, માટેકામહોયએકહીજદે… પણત્યાંજમોટરઆવીપહોંચી. મેંકૉલરસરખોકર્યોનેહિંમતસામેજોયું. એમોટરસામેતાકીરહ્યોહતો. એમોટરમનેલેવામાટેઆવીહતી! હિંમત, હિંમત, તેંબહુમૂર્ખાઈકરી! નાનપણમાંહતોએવોજભોળિયોનેબેવકૂફહજીયેરહ્યો! તારુંકામકરીઆપવાનીમારીઇચ્છાહોવાછતાં… ખેર, હવેતોમારેજવુંજપડશે… મોટરનુંબારણુંસિફતથીખોલીનેનાનુભાઈઊતર્યા. એજાતેમનેલેવામાટેઆવ્યાહતા. હિંમતએમનાસુઘડપોશાકસામેતાકીરહ્યો. મેંપણકબાટમાંથીગડીબંધકપડાંકાઢીનેપહેર્યાં. એલેતીવખતે, પહેરતીવખતે, હિંમતસાથેમેંફરીઆત્મીયતાથીવાતોકરી — એનોસંકોચએથીઓછોથાયનેકદાચએવાતકરે. પણએતોહસતોજરહ્યો — રાજીરાજીથતોહોયએવીબેવકૂફમુખમુદ્રાસાથે! મેંએનેકહ્યું, “બપોરનુંજમવાનુંઅહીંજરાખને.” (મનેવાતકહેતાંએનેસંકોચથતોહોયતોપાછળથીકદાચમારીપત્નીનેએવાતકરીશકેને? ઘણાંસંબંધીઓએરીતેમારીપાસેથીકામકઢાવતાં.) એહસ્યો, “ના, ના. પેલાસગાનેખોટુંલાગે.” “અહીંતારેસંકોચરાખવાનીજરૂરનથી; હુંહોઉંનહોઉંતોય..” “એવુંહોય, ભાઈસા’બ! આતોમારુંઘરકહેવાય. પણઆવખતેમાફકરો.” એણેહાથજોડ્યા. હુંનાનુભાઈસાથેમોટરમાંગોઠવાયો. ફરીએભાવભરીબાલિશનજરેમારીસામેજોઈરહ્યો — જાણેમોટરમાંબેસવાનોઆનંદએપોતેલૂંટીરહ્યોનહોય! રસ્તેજતાંહુંવિચારેચડયો : માળોમૂરખો! મેંકેટલુંકર્યું, પણધરારકાંઈબોલ્યોજનહિ!…કદાચપાછળથીમારીપત્નીનેકહેતોજશે… અથવાઆજેરોકાઈપણજાય… વગડામાંગોઠવાયેલએભોજનસમારંભયાદરહીજાયએવોહતો, પણમનેતોએભર્યાભર્યાસમારંભવચ્ચેપણહિંમતજયાદઆવ્યાકર્યો. કેમએબોલ્યોનહિહોય? એનેશુંકામહશે? હુંયકેવોજિદ્દીકેપિતાનીચિઠ્ઠીજમેંનવાંચી? હિંમતગમેતેમતોયેમારોબચપણનોદોસ્તહતો… પણતોપછીએણેકેમનકહ્યું? મનેકહેવામાંએનાનમઅનુભવતોહશે? હા, મારીસામેયાચકબનીનેઊભારહેવુંએનેગમતુંનહોતું… મારીનજર, આજુબાજુજમતાંઅનેકમાણસોઉપરફરીવળી. આનાનુભાઈ, પેલાવિજયકુમાર, ત્યાંબેઠેલએન્જિનિયરત્રિવેદી, અરે — આબાજુમાંજઊંધુંઘાલીનેજમીરહેલમિસ્ટરજાડેજા… આબધાજમારીપાસેકામેઆવેત્યારેએમનાચહેરાપરપેલુંયાચનાકરતુંહાસ્યક્યાંનથીહોતું? અનેઆબધાજખાનદાન, હોદ્દેદાર, પૈસાદારમાણસોછે… તોપછીહિંમતતોકઈબુરીમાં? …પણએનબોલ્યોતેનજબોલ્યો! નેએમાંએનુંકામરખડશે — મારેશું? અરેરે, ઘણાવખતેબિચારોઆવ્યો, પણએનીશરમનેલીધે… મોડીસાંજેહુંનાનુભાઈનીમોટરમાંઘરતરફઊપડ્યો. સંધ્યાનારંગોશમીગયાહતા. પેલાવિચારોપણઉછાળામારીમારીનેથાકીગયાહતા, શમીગયાહતા. તંતુવાદ્યનાછેલ્લાગુંજારવજેવોએકવિચારમારામનનેભરીદેતોફક્તગુંજીરહ્યોહતો : મારાદોસ્તમાટે — મારાસંબંધીઓમાટે — મારામનમાંકેટલીલાગણીહતી! એમનુંકામકરવાહુંસદાયઆતુરહતો! ઘરપાસેઅમારીમોટરથોભવાનોઅવાજસાંભળીનેમારીપત્નીએબારણુંખોલ્યું. એનોચહેરોઅસ્વસ્થહતો. હુંકાંઈપૂછુંએપહેલાંજએણેકહ્યું, “બાબાનોહાથભાંગીગયો — કોણજાણેકઈરીતેપડ્યો…” હુંએકદમઘરમાંદોડયો. બાબોપલંગપરઊંઘતોહતો. એનાનાનકડાહાથપરપ્લાસ્ટરનોપાટોહતો. “એનેઉઠાડશોનહિ,” મારીપત્નીએકહ્યું. હુંપલંગપરબેસીપડ્યો, “આમએકાએકકેમકરતાંહાથભાંગ્યો?” “તમેગયાપછીથોડીવારેજબન્યું. દોડાદોડકરતોપગથિયાંઊતરતોહતોએમાંએવીરીતેપડ્યો…કેપડતાંજરાડફાટીગઈ!” વાતકરતીવખતેપણમારીપત્નીહાંફળીફાંફળીથઈગઈ. “એતોબિચારાહિંમતભાઈહતાએટલુંસારું, નહિતો…” “પણમનેકોઈસાથે…” “શુંતમનેકોઈસાથે? તમનેત્યાંતેડવાકોનેમોકલું? નેએટલીવારમાંઅહીંછોકરોદુઃખનોમાર્યોરડીનેમરીજજાયને? હિંમતભાઈતો, બિચારા, પાછાસાવઅજાણ્યા. પણહિંમતવાળાખરેખરા. નહિતોગામડાનામાણસશહેરમાંતોમૂંઝાઈજજાય.” “અમસ્થુંએનીફૈબાએએનુંનામ‘હિંમત’ પાડયુંહશે?” મેંરમૂજકરતાંકહ્યું. “અરે, નાનપણથીજએએવોછે. નાનોહતોત્યારેકોઈશરતમારેતોમસાણમાંઆખીરાતસૂઈરહે! હિંમતતોહિંમતજછે.” પણબોલતીવખતેવળીમનેએનોબેવકૂફચહેરોસાંભરીગયો…નેપેલીઅંગ્રેજીકહેવતપણ : ફૂલ્સરશઇન… રાત્રેમારીપત્નીએફરીઆખોઇતિહાસઉખેળ્યો. હિંમતનાંવખાણકરતાંએથાકતીનહોતી. હિંમતેકઈરીતેબાબાનેતેડીલીધો, કઈરીતેદવાખાનેપહોંચાડયો, કઈરીતે‘મોટાડૉક્ટર’નાબંગલેજઈનેએમનેતેડીઆવ્યોનેબાબાનેતાત્કાલિકસારવારમળેએવોબંદોબસ્તકરાવ્યો.. એબધીવાતએણેફરીફરીનેકરી. “બાબોપહેલાંતોએમનીપાસેજતોનહિ, પણએમણેચોકલેટઆપીનેસમજાવ્યો :‘જોભાઈ, બાતનેતેડીતેડીનેથાકીજાય. મારીપાસેચાલ.’ ગમેતેમ, પણપછીબાબાએએમનેગયાત્યાંસુધીછોડયાજનહિ.” “પણતેંહિંમતનેજવાકેમદીધો? એણેકાંઈતનેકહ્યુંનહિ? કોઈવાત…” ફરીમને, હિંમતશુંકામેઆવ્યોહશેએવિચારઆવીગયો, નેમેંકહ્યું : “પેલારૂમમાંટેબલપરબાપુજીનીચિઠ્ઠીપડીછે, એલાવને — મેંએવાંચીજનથી.” ચિઠ્ઠીમનેલાવીઆપતાંવળીમારીપત્નીબોલી, “હિંમતભાઈકહેકે, મારાભાઈઘેરનથીએટલેમારેરોકાવુંજોઈએ, પણઘેરગયાવગરછૂટકોનથી. ઘેરકોઈકરવાવાળુંનથી — દુકાનનોકરનેસોંપીનેઆવ્યોછું…” “હિંમતનેદુકાનછે?…” હુંધીમુંગણગણ્યો. નેઉતાવળથીપિતાનીચિઠ્ઠીવાંચવામેંખોલી. ચિઠ્ઠીમાંએમણેહિંમતવિષેકાંઈજલખ્યુંનહોતું. એમનેપૈસાનીજરૂરહતીએટલેતાત્કાલિકપચાસરૂપિયામગાવ્યાહતા. એઆખીરાતમનેહિંમતનાવિચારોઆવ્યા. બીજેદિવસેમારાપિતાનોપત્રમનેસાંજનીટપાલમાંમળ્યો. એઆરહ્યો : ચિ. ભાઈરસિક, બાબાનેહાથેલાગ્યુંછેએમહિંમતેવાતકરી, તોહવેએનાહાથેકેમછે? અમનેચિંતાથાયછે. તોસારાસમાચારનોપત્રતરતજલખશો. તમારાકહેવાપ્રમાણેહિંમતેમનેપચાસરૂપિયાઆપીદીધાછે. એણેમનેકહ્યુંકેભાઈનેકામેજવાનુંહતુંએટલેઉતાવળમાંહતાએથીમનેમોઢેકહ્યુંછે. તોહિંમતઉપરજતમેપચાસરૂપિયામોકલીદેશો. એણેમનેદઈદીધાછે. એમાણસઆપણુંઘણુંરાખેછે. ઘણોભલોમાણસછેનેભગવાનેએનેદીધુંપણછે. એકલેહાથેધમધોકારદુકાનચલાવેછે. તમારાનામઉપરતોબિચારોમરીપડે. તમારાંનેવહુનાંએટલાંવખાણકરેકેબસતમેએનુંબહુજરાખ્યુંહશે, એમએનીવાતપરથીમનેલાગ્યું. એવામાણસનુંરાખવુંજજોઈએ. આપણુંરાખ્યુંલેખેલાગેએવોએસમજણોમાણસછે. પણઆપત્રવાંચીનેમનેતોકાંઈસમજાતુંજનથી. શુંએઉપકારકરવામાટેજમારેઘેરઆવ્યોહશે? કાંઈપણલાલચ — કાંઈપણકામવગરજ? એવુંકેમબને? બનીશકે? કદાચકોઈમોટુંકામકઢાવવાનીઆબધીતરકીબતોનહિહોયને?