સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યજ્ઞેશ દવે/ગામની કાણે
મોરબીથીઉત્તરેજીપહંકારી. આતરફજેમઆગળજાવતેમવૃક્ષોઓછાંનેઆછાંથતાંજાય. રસ્તામાંકંગાળ, ભાંગેલાંગામડાંઆવે. ગામડેગામડેલોકબહારવસેલું. બૂંગણ, પછેડી, ચાદર, સાડલા, ફાળિયાનાંરાવટીતંબૂઆડશબનાવીનેમાઘનાપવનમાંસોરવાતાસોસવાતા, એકબીજાનીઓથેજીવતાંમાણસોઠંડીથીથરથરધ્રૂજતાંહતાં... જીપહંકારીટીકરતરફ — આવિસ્તારનુંસૌથીધ્વસ્તછેવાડાનુંગામ. અહીંથીઆગળરણકાંઠોશરૂથાય. દૂરથીજટીકરનીતારાજીસામેઆવી. ગામઆખુંબહાર. ખેતરમાં, મેદાનમાં, નદીનાપટમાં. શેરીઓતો — શેરીઓશાનીકહેવાય? — કાટમાળનાઢગલા. ભેંકારભીંતડાં. બજારઆખીબંધ. બેચારસાજાંસમાંઘરઊભાંછે, બાકીતોબહારથીસાજાંદેખાયતેમાંયરહેવાયતેવુંનથી. પડવાનુંજોખમનહોયતેવાંતૂટેલાંઘરમાંથીલોકોઘરવખરીફંફોસતા, ભેગીકરતાહતા. આવાવિપદકાળેયઆપ્રજાનીનર્મવૃત્તિગઈનથી. ઘરવખરીફંફોસતાંચશ્માં, કૂકર, ખુરશી, ચા-ખાંડનાડબરાઅંબાવતાહતા, ત્યાંહાથલાગીગંગાજળનીશીશી. એકજુવાનેબીજાનેકહ્યું, “આલા, લેગંગાજળ, પીલેબેઘૂંટડા — પછીપીવુંનંઈ!” સૂનીબજાર, સૂનોરામજીમંદિરનોચોરો, તિરાડ-તડિયાથીજર્જરિતમકાનોનીદીવાલો, ઈંટ-પથ્થરોથીભરીશેરીવટાવતાંગામસોંસરાનીકળ્યાપહોળારેતાળપટવાળીબ્રાહ્મણીનદીનેકાંઠે. ગામ-છેવાડાનીશેરીબહારકાળાંકપડાંવાળીબેચારઆધેડબાઈઓનોરોવાનોઅવાજસંભળાયો. થયું, ધરતીકંપમાંમરણથયુંહશેનેપરગામથીબાઈઓકાણેઆવીહશે. હળવુંઆક્રંદકરીનેબાઈઓસામેનીડેલીમાંગઈ. બહારઊભેલાભાઈનેઅમેપૂછ્યું, તોકહે, “ગામતૂટયાનીખબરસાંભળીનેપાવૈયાઓગામનીકાણેઆવ્યાછે. આડેલીઈઈમનોમઠસે.” મઠમાંજવાયકેનહીંતેપૂછીનેઅંદરગયા. આઠ-દસપાવૈયારોતાહતા. એરોણુંઅંદરનીવેદનામાંથીફૂટેલુંહતું. તેમનીસાથેથોડીવાતોકરી. મઠમાંમાતાજીનુંસ્થાપનછે. ફળિયામાંપાળિયાછે, તેગામનેબચાવવાશૂરાપૂરાથઈખપીગયેલાપાવૈયાના. એમનામોભીએકહ્યુંકેગામનુંતોરણજપાવૈયાનાહાથેબંધાયેલું. અત્યારેતોઆપાવૈયાઓઅમદાવાદ, વીરમગામ, મહેસાણાતરફરહેછે, પણતેમનેદીક્ષાઅહીંઅપાયેલી. જાત-મજૂરીએઆમઠઊભોકરેલો, પછીતેનોજિર્ણોદ્ધારપણકર્યો. તેમનાગુરુઅનેમાતાજીઆથાનકમાં. ગુરુનીવાતકરી. તેમનીએકઆજ્ઞાછેકેબ્રાહ્મણીનીપેલીપારતમતમારેફૂલફટાકથઈનેફરો, પણનદીનોપટવટાવીનેગામમાંદાખલથાવતેપહેલાંબધાવાઘાઉતારીનેશોકનાંકાળાંકપડાંપહેરવાનાં. ધરતીકંપમાંઅહીંતોએકેયપાવૈયોમર્યોનથી, તોયદૂરદૂરથીગામનીકાણેઆવ્યાછે. “ગામનીતમનેઆટલીબધીલગન?” આશ્ચર્યથીમેંપૂછ્યું. તોકહે, “અમારેક્યાંછોકરાંજણવાંછે? ગામનીપરજાએજઅમારીપરજા. આગામનેઅમેકેવુંરૂડુંદીઠેલુંછે! હવેઆદશાજોવાતીનથ.” મઠનાંમાતાજીને, ફળીનાપાળિયાનેપગેલાગી, પાવૈયાઓનેમોઢેરામરામકરી, પણમનોમનતોપ્રણામકરી, અમેચાલ્યા. બેપાવૈયાયગામનીખબરકાઢવાનીકળેલા. તૂટેલીડેલીવાળાકોઈકફળિયામાંથીએકભાભાએસાદદીધો : “માશી, આયાંચાપીતાંજાવ.” જવાબમાં“હમણાંઆવીએ, હોં!” કહીનેએબેશોકાકુલચહેરે, શિથિલચાલેગામનીશેરીઓનાઅવશેષભણીવળ્યા. સામાન્યરીતેરુક્ષ્ણલાગતા, આપણામાટેઉપહાસઅનેવ્યંગનુંપાત્રાબનતાપાવૈયાઓનોબીજોજચહેરોઆપહેલીવારજોવામળ્યો. ત્યાંથીવળતાંઆવ્યાજૂનાઘાટિલા. હાંડાજેવુંગામકહેવાતું. ધરતીકંપેઠીબડીનીજેમભાંગીનાખ્યુંછે. હવેમાણસનેહાથેએફરીઘડાયત્યારેખરું. માળિયા-મિયાણાનાસુખપુરજેવાગામનોતોસાવકડુસલોબોલીગયોછે. ખુદમાળિયામાંયતારાજીજતારાજી. કાચાંખોરડાંતોલગભગસાફથઈગયાં. પાકાંઘરજેટક્યાંતેયબાંડાં, ઠૂંઠાં, કૂબડાં. મુખ્યરસ્તાબુલડોઝરથીસાફથતાહતા, નાનીગલીઓમાંતોએવાંતોસ્તાનપેસીપણક્યાંથીશકે? એનાંઘરોમાંજગરીબમિયાણાઓનીઘરવાળી, મા, દીકરીકેબાપબેટાદફનથઈગયેલાંછે. ઉઘાડાઆભનીચેપડેલાંઆમાનવીઓચારજદિવસપરજેએમનાંઘરબારહતાંતેનીયાદનેવાગોળતાંહતાં... અમારુંરેકોઋડગચાલુહતું. હવેરાજકોટપાછાફરવાનોસમયથઈગયોહતો. ઝટપહોંચીનેરાતોરાતકાર્યક્રમબનાવીનેરેડિયોપરમૂકવાનોહતો, નેસાતતોઅહીંજથઈગયાહતા. ખેર, આવિસ્તારનાલોકોનીમુલાકાત-આધારિતકાર્યક્રમરાતેરેડિયોપરરજૂકરીનેમોડામોડાતોયેઅમારેતોસાજાસમાઘરમાંગરમાગરમરસોઈખાઈ, ટીવીનીચેનલોપરભૂકંપનાંરોમાંચકદૃશ્યોનિહાળ્યાપછીધાબળોઓઢીનેસૂઈજવાનુંછે... ત્યારેએબધાલોકોમાટેતોએવોદિવસહજીકોણજાણેકેટલોયદૂરહશે!