સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવન્ત શુક્લ/જ્ઞાનની ગરજ નથી
દિલ્હીનીબેયુનિવર્સિટીઓનાઅને૬૬કૉલેજોનાપાંચેકહજારઅધ્યાપકોનીવાંચવાનીઆદતવિશેશ્રીઅખિલેશ્વરઝાએકરેલીમોજણીમાં૯૫ટકાજેટલાઅધ્યાપકોએનિખાલસએકરારકર્યોહતોકેનિયતથયેલાંપાઠયપુસ્તકોસિવાયઅભ્યાસક્રમઅંગેબીજુંકશુંવાંચવાનીએમનેઆદતજનથી! “સામાન્યવાચનપણનહીં?” એવાધારદારપ્રશ્નનાજવાબમાંમોટાભાગનાઅધ્યાપકોએએમજણાવ્યુંહતુંકેપોતે‘ઈલસ્ટ્રેટેડવીક્લી’ કે‘બ્લિટ્ઝ’ જેવાંસામયિકોવાંચતાહોયછે. પોતપોતાનાવિષયનાંવિશિષ્ટસામયિકોનુંવાચનકરનારાઅધ્યાપકોનીસંખ્યાજૂજહતી. “કૉલેજનાકલાકોપછીઅનેરજાઓમાંતમેશુંવાંચોછો?” એવાસવાલનાજવાબમાંએકઅધ્યાપકેકહ્યું : “એસમયગાળાદરમ્યાનબજારમાંથીખરીદીકરવાની, છોકરાંનાભણતરની, એમનાંલગ્નની, એમનીનોકરીનીઘણીબધીજવાબદારીઓઅદાકરવાનીહોયછે, તેમાંવાંચવાનોસમયજક્યાંથીમળે?” ઉપરનુંચિત્રા૯૫ટકાઅધ્યાપકોનુંછે. બાકીનાપૈકી૩ટકાજેટલાનાવાચનમાંમોટેભાગેજાતીયતા, ગુનાખોરીઅનેજાસૂસીનાંપુસ્તકોનોસમાવેશથાયછે. પછીરહ્યાબેટકાજેટલાઅધ્યાપકો, જેચોક્કસપ્રકારનાજ્ઞાનમાટેનુંપ્રમાણિતવાચનકરતાહોયછે. આતારણોએમકહીજાયછેકે૫૦૦૦પૈકીફક્ત૧૦૦અધ્યાપકોપોતાનીવિદ્યાકીયસજ્જતાનેસજાવતારહેનારા, એટલેકેઅધ્યાપકનામનેસાર્થકકરનારાછે. એટલુંપણપુણ્યપહોંચેછે, એનુંઆશ્વાસનલઈએ. (સાથેસાથે, પ્રશ્નાોટાળવાનેબદલેસાચકલાઉત્તરોઆપવામાટેદિલ્હીનાઅધ્યાપકોનેશાબાશીપણઆપીએ.) તેમનીપરિસ્થિતિસમજવાનોપણપ્રયાસકરીએ. કેટલાંયેવર્ષોથી, ખાસકરીનેસ્વરાજ્યમળ્યાપછીયુનિવર્સિટીઓનેકૉલેજોફાલીફૂલીપછી, જેઅધ્યાપકોનીભરતીથતીરહીછેતેમરવાનેવાંકેજીવતાઉચ્ચશિક્ષણનાવારસદારવિદ્યાર્થીવર્ગમાંથીથતીરહીછે. એઉચ્ચશિક્ષણમાંઉપચારખાતરભણવામાંનેભણાવવામાંઆવેછે. ત્યાંભણનારાંનેગરજનોકરીનીછે — જ્ઞાનનીનહીં. સારાપગારનીનોકરીમાટેડિગ્રીજોઈએએટલેજેમતેમકરીપરીક્ષાઓપસારકરવી, ડિગ્રીમેળવવીઅનેજોઈતીનોકરીમળેએટલેહાશકરવી. પછીતેનોકરીછોડવાનોપ્રસંગનઆવેતેમાટેસંગઠનોકરવાં, દબાણલાવવુંઅનેશિક્ષણનાસ્તરનેસવિશેષનીચુંઆણવું, વિદ્યાર્થીઓપોતાનીસામેવિરોધનકરેતેમાટેએમનેઉદારતાથીપરિણામોઆપવાં — એમવંચનાનોવ્યાપકકાર્યક્રમદેશભરમાંચાલીરહ્યોછે. જોહાલનીસંસ્થાઓબંધકરવામાંઆવે, તોવખતેસારુંપરિણામઆવે. [‘સંદેશ’ દૈનિક :૧૯૭૮]